GSEB HSC Result 2022 gseb.org

GSEB HSC Result 2022 gseb.org : Gujarat Secondary and Higher Secondary Education Board will declare the GSEB result 2022 HSC and SSC tentatively in June 2022. However, the board has not confirmed any date or time to announce the Gujarat HSC and SSC result 2022.

The www.gseb.org 2022 SSC and HSC result can be checked online through the official website. Students are required to enter their seat number to check gseb HSC result 2022 commerce and arts and SSC result.

Website to GSEB HSC Result 2022 gseb.org

Students can check the below-given GSEB HSC result 2022 official website to check their HSC and SSC result.

  • gseb.org 2022
  • gsebeservice.com 2022

Students can also use third-party websites to check Gujarat board result 2022 name wise, but it is advised to cross check the HSC, SSC result 2022 with Gujarat board official website.

How to check GSEB 12th result 2022?

  1. Go the official website: gseb.org 2022
  2. Click on ‘GSEB HSC result 2022 or GSEB SSC result 2022’ link.
  3. Enter a six-digit seat number.
  4. Click on the ‘Submit’ button.
  5. GSEB result 2022 will be displayed on the screen.
  6. Download it for future use.

GSEB ધોરણ 12 પરિણામ 2022 કેવી રીતે તપાસવું?

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ (ડાઇરેકટ લીંક નીચે આપેલ છેે.
  • હોમ પેજ પર gseb board result 2022 પર (લાગુ પડતુ હોય તેના પર જેમ કે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ ) પર કલીક કરો.
  • GSEB BOARD RESULT 2022 જોવા માટે આપનો સીટ નંબર દાખલ કરો અને ગો બટન પર કલીક કરો.
  • GSEB 10TH RESULT 2022 અને GSEB 12TH RESULT 2022 સ્ક્રીન પર ખુલશે. જે ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવી અથવા સોફટકોપી ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખ

Mukhyamantri Shishyavrutti Yojana | મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2022

SMS દ્વારા મેળવો ગુજરાત બોર્ડનું GSEB SSC RESULT 2022

વિધ્યાર્થીઓને પીક સમયે GSEB SSC Result 2022 ચકાસવું અઘરૂં લાગી શકે છે કારણ કે શકય છે કે www.gseb.org ઓફીસીયલ સાઇટ પર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરીણામની સાઇટ પર પરીણામના દિવસે એક સાથે મોટી સંંખ્યામાં વિધ્યાર્થીઓ સાઇટની વીઝીટ કરતા હોવાના કારણે સર્વર ડાઉન થવાની શકયતાના કારણે વેબસાઇટ ધીમી હોઇ શકે છેે. આ સમયે વિધ્યાર્થીઓ કોઇપણ મુશ્કેલી વગર GSBE Board Result 2022 SMS મારફતે જાણી શકે છેે. એસ.એમ.એસ. થી પરીણામ જાણવા નીચે જણાવેલ પગલા અનુસરો.

  • એસ.એમ.એસ. એપ્લીકેશન ખોલો.
  • આ ફોર્મેટમાં એસ.એમ.એસ. લખો SSC Seat Number ( SSC<સ્પેશ>સીટ નંબર)
  • ઉપરોકત SMS 56263 નંબર પર મોકલી આપો.
  • SMS send થયાના થોડા સમયમાંજ એજ નંબર પર GSBE 10th Board Result 2022 SMS મારફતે મોકલી આપવામાં આવશે.
Updated: June 3, 2022 — 5:52 pm

Leave a Reply

Your email address will not be published.